Add parallel Print Page Options

18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
    તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
    તેમની પાસેથી તથા માણસો[a] પાસેથી ભેટો સ્વીકારવા
    યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.

Read full chapter

Footnotes

  1. 68:18 જે … તથા માણસો “તેણે માણસોને ભેટો તરીકે લીધા.” અથવા, “તેણે માણસોને ભેટો આપી,” પૌરાણીક સાવરીઆક અને અરમાનીક અનુવાદો પ્રમાણે.