Font Size
લૂક 6:43-44
Gujarati: પવિત્ર બાઈબલ
લૂક 6:43-44
Gujarati: પવિત્ર બાઈબલ
બે પ્રકારના ફળ
(માથ. 7:17-20; 12:34-35)
43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી. 44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી!
Read full chapter
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International